અસ્તિત્વ પર વિચાર
તમે પણ આ અનુભવો, મહેશની સાથે…
contact@feelwithmahesh.org
+919638981696

આ ‘અસ્તિત્વ પર વિચાર’ બ્લોગમાં હું આપનું સ્વાગત કરું છું.
આપણાં જીવનકાળ દરમિયાન આપણને ઘણાંબધાં અનુભવો થતાં હોય છે, આપણે બહું બધું અવલોકીએ છીએ અને આ બન્ને પરથી જાત-જાતનાં અનુમાનો પણ કરીએ છે. માનવને કુદરતે આપેલ ભાવાનુભૂતિ અને ભાવાભિવ્યક્તિનાં સહજ સ્વભાવને લીધે આપણને આપણી આસપાસની પરિસ્થિતિઓ સાથે ઘણીબધી ઈચ્છાઓ, અપેક્ષાઓ, જરૂરતો અને જવાબદારીઓથી જોડાયેલાં છીએ. હું પણ આવી બધીજ બાબતોમાંથી જીવન દરમિયાન પસાર થાવ છું.
હું આ બ્લોગનાં માધ્યમથી મારાં જીવન-અસ્તિત્વ વિશેનાં મારાં પોતાનાં વિચારો તમારી સામે વિવિધ રીતે પ્રસ્તુત કરી રહ્યો છું. તમે પણ જાગૃત-મનથી આ અનુભૂતિને અનુભવો, મહેશની સાથે!
:: RECENT POSTS ::
નુતન વર્ષાભિનંદન!
મારાં શબ્દો ‘ટૂંકમાં’-૧ (in short-01)
જેવું છે તેવું જ જુવો! (Eyes of Wisdom)
સર્જનાત્મકતાનું મુળ (A Person and It’s Creativity)
સમૂહ જીવન અને માણસ! (The Human Society and A Man)
આત્મનિર્ભરતા (Priorities and Preferences)
દરેકમાં જીવ હોય છે! (Serve the Natural Creatures)
જાગો છો ને? (Humans have done a lot of stupidity!)
ઉત્તમ જીવનમંત્ર! (Ways of Proper living in society)
મનોભાર! (Friend’s Suggestion for further Education!)
ભોળું માણાહ! (I saw such an Old Man.!)
પોતાનાથી પોતાનાં સુધી! (Find the End, you’ll find yourself)
સંરક્ષક બનો! (Be a Protector of the nature!)
:: ABOUT & CONTACT ::
MY DESIGNATION
GPSC-GES CLASS-II 2018
Assistant Professor in Chemistry at Government Arts and Science College, Morvahadaf, Dist-Panchmahals, Gujarat(INDIA)
:: SUBSCRIPTION, CONTACT AND FEEDBACK FORM ::
Contact

contact@feelwithmahesh.org
09638981696