Month: જૂન 2020

પોતાનાથી પોતાનાં સુધી! (Find the End, you’ll find yourself)

મને કોઈ ફર્ક નથી પડતો! ક્યારેય પડ્યો પણ ન હતો! મારો અવાજ, મારી આંખો, મારાં માથાનાં વાળ, મારી ઉચાઇ, મારો વજન, મારો શારીરિક બાંધો! મારી કોઇપણ પ્રકારની ખોડ-ખાપણ કે જે જન્મથી જ […]

સંરક્ષક બનો! (Be a Protector of the nature!)

એક નાનો જમીનનો ટૂકડો, અમે એનાં પર એક સામાન્ય પતરાંવાળું ‘ઘર’ બનાવ્યું! પરિવારનાં પાંચ સભ્યોએ આ ઘર ઉભું કરેલું, લગભગ ચાલીસેક હજારનો કુલ ખર્ચ બેસેલો! એ પણ ઉધાર અને માંગીને લાવેલ રૂપિયે! […]