નુતન વર્ષાભિનંદન!

મારાં તમામ સ્નેહીજનોને આ નવા વરસના ખુબ ખુબ અભિનંદન! મારાં વડીલોને નૂતનવર્ષે અભિનંદન! મારાં મિત્રોને નૂતન વર્ષાભિનંદન! મારાં શુભચિંતકોને નવા વરસની શુભ કામનાઓ! જેણે મારી તબિયતની દરકાર કરી હાલ-ચાલ પુછેલ તેમને નવા […]

મારાં શબ્દો ‘ટૂંકમાં’-૧ (in short-01)

હર ‘એક’નો વ્યક્તિગત ‘અભિપ્રાય’ જરૂરી છે. મહેશ જાદવ બાળકને જોતાં એવું લાગ્યું કે, આપણે નિખાલસતાનાં ભોગે પરિપક્વતા પ્રાપ્ત કરી અને નિર્દોષતાનાં ભોગે કપટ… નુકસાન બવ મોટું કે’વાય આ. મહેશ જાદવ એ લોકો […]

જેવું છે તેવું જ જુવો! (Eyes of Wisdom)

એની દંતકથાઓ પ્રચલિત હતી! માણસ પણ એવો! એનાં વિશેની કોઈ પણ સાહસકથા સાચી જ લાગે!લીંબડીનાં બસ સ્ટેશન પર એક મોટું પોસ્ટર, હું મારાં બાપુજીને વારંવાર પૂછતો… “આ કોણ છે?”… એ કહેતાં, “બ્રુસ […]

સર્જનાત્મકતાનું મુળ (A Person and It’s Creativity)

નાનું બાળક ક્યારેય સર્જનાત્મક નથી હોતું! એતો કોઈ બાબતનું ફક્ત અનુકરણ અથવા પુનરાવર્તન કરતાં જાણે છે! સર્જનાત્મક બનતા વાર લાગે! અમુકને ઓછી લાગે અમુકને વધારે લાગે! પણ હા, દરેક વ્યક્તિ સર્જનાત્મક તો […]

સમૂહ જીવન અને માણસ! (The Human Society and A Man)

સમૂહમાં રહેવું એ માણસનો પ્રાકૃતિક સ્વભાવ છે! સમૂહ જીવન તેને સુરક્ષા પ્રદાન કરે છે! તેનો જીવન નિર્વાહ સરળ બને છે! પરંતુ આવા સમૂહો અમુક પ્રમાણ પુરતા જ વિસ્તાર ધરાવે છે, જો કોઈ સમૂહ […]

આત્મનિર્ભરતા (Priorities and Preferences)

લોકોનાં જીવન સરળ ક્યાં હોય છે? બે ટંકનું સારું જમવાનું મળે તો પણ ઘણું! છતાં પોતાને જે તકલીફો કે પરેશાનીઓ સહન કરવી પડી એ એના સંતાનોને ન સહન કરવી પડે એટલાં માટેજ […]

દરેકમાં જીવ હોય છે! (Serve the Natural Creatures)

કોઈના વળતરની આશા અથવા કોઈના ઉપકારને લીધે કોઈની મદદ કરવી એતો ખરી મદદ કે ઉપકાર ન કહી શકાય ને!પણ…. જ્યાં આવી કોઈ પરિસ્થિતિ ન હોય અને છતાં કોઈની મદદ માટે પોતાનું હૈયું […]

જાગો છો ને? (Humans have done a lot of stupidity!)

લગભગ સમજી લો 100 વર્ષ…છેલ્લાં સો વર્ષોમાં માણસ દ્વારાં (જો કે માણસ એવું કહે છે કે તે ‘બુદ્ધિમાન અને સંવેદનશીલ’ છે, અને હરએક માણસ કોઈ ને કોઈ ‘ઉત્તમ-માન્યતાઓ’થી જોડાયેલો જ હોય છે… […]

ઉત્તમ જીવનમંત્ર! (Ways of Proper living in society)

ક્યારેક બઝારમાં કશું ખરીદી કરવાં જવાનું થતું તો હું ચોક્કસ એ ટાવરને જોવાં બે ઘડી ઉભો રે’તો! અજરામર ટાવર! એમાં અતિવિશેષ એવું કશું નો’તું કે હું આકર્ષાઈ ઉભો રે’તો, પણ એમાં લખેલ એક […]

મનોભાર! (Friend’s Suggestion for further Education!)

જીવનમાં ઓછામાં ઓછો એક મિત્ર એવો જરૂર રાખવો કે જે તમને જરૂરી છે એવી સલાહ આપે અને એ સલાહ અનુરૂપ જરૂરી મદદ માટે પણ તત્પર રહે, તમારી મનોદશાને આબેહુબ કળી જાય અને તમને […]

ભોળું માણાહ! (I saw such an Old Man.!)

આપણી આજુબાજુ એક એવી માનસિકતાવાળા લોકોનો બહું મોટો જથ્થો છે જે કોઈને કરવામાં આવતી મદદને મુર્ખામી સમજે છે! અને આ મદદનો ભાવ જો ભોળો હોય તો અમુક લુચ્ચા લોકો એનો ગેરફાયદો ઉઠાવી […]