Chemistry with Mahesh

આવર્ત કોષ્ઠકને યાદ રાખો…(remember periodic table)

મિત્રો…

અહી હું કેમિસ્ટ્રી વિષયની સમજુતી માટેનો પ્રથમ વીડિઓ રજુ કરું છું….

આવર્ત કોષ્ઠક રસાયણ શાસ્ત્રના અભ્યાસ રસાયણશાસ્ત્રના અભ્યાસ માટે આવર્ત કોષ્ઠક અંત્યંત ઉપયોગી સાબિત થાય છે. રસાયણશાસ્ત્રના આગળના અભ્યાસ માટે તેને યાદ રાખવું ખુબજ જરૂરી છે. તમે દશમું, બારમું, કોલેજ કે બીજા કોઈ વધારાનાં અભ્યાસમાં જોડાયેલાં હોવ અને તેમાં જો રસાયણશાસ્ત્ર વિષયનો અભ્યાસક્રમ ભણાવવામાં આવે છે તો તમારે આ આવર્ત કોષ્ઠક અવશ્ય યાદ રાખવું જોઈએ… તમે આ વિડીઓ જુવો અને મારી સાથે રસાયણ શાસ્ત્રના અભ્યાસ માટે તૈયાર થઈ જાવ…

Leave a Reply